મચ્છુ હોનારત વખતે જેમ આખો દેશ મોરબીની પડખે ઉભો હતો તેમ મોરબી પણ જરૂર પડ્યે તમામની પડખે ઉભો રહેશે તેવુ સાબિત કરી બતાવતા ઉદ્યોગપતિઓ મોરબી : મોરબી સીરામીક એસોસિએશન દ્વારા શહીદોના પરિવારો માટે એકત્ર થઈ રહેલા ફાળાની રકમ માત્ર એક દિવસમાં રૂ. ૧.૧૧ કરોડથી પણ વધી ગઈ છે.મોરબીના ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે અનુદાન આપીને સાબિત કરી બતાવ્યું છે કે જેમ મુસીબતના સમયમાં મોરબીની પડખે આખો દેશ ઉભો હતો. તેમ મોરબી પણ જરૂરિયાતના સમયે તમામની પડખે હંમેશા ઉભું રહેશે. કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા હતા. આ શહીદોના પરિવારના લાભાર્થે સીરામીક એસોસિએશન દ્વારા ફાળો એકત્ર કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને ઉદ્યોગપતિઓએ વધાવીને જાણે અનુદાનનો રીતસર ધોધ વર્ષાવ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. મોરબીના ઉદ્યોગપતિઓ દ્વારા થઈ રહેલી આ અનુદાનની સરવાણી હજી પણ ચાલુ જ છે. સીરામીક એસોસિએશન દ્વારા શહીદોના પરિવારોના લાભાર્થે એકત્ર કરવામાં આવી રહેલા આ ફાળાની રકમ માત્ર એક જ દિવસમાં રૂ. ૧.૧૧ કરોડને પાર પહોંચી છે. હજુ પણ ઉદ્યોગપતિઓ અનુદાન આપી જ રહ્યા છે. જ્યારે મોરબી પર મચ્છુ હોનારતનું કહેર વરસ્યું હતું. ત્યારે આખા દેશે મોરબીની પડખે ઉભા રહીને મોરબીને ખૂબ મદદ કરી હતી. હવે મોરબી ફરી બેઠુ થઈ જતા ઉદ્યોગપતિઓએ શહીદોના પરિવારની મદદ માટે આગળ આવીને સમાજનું ઋણ ચૂકવ્યું છે. મોરબી સીરામીક એસોસિએશને ખૂબ ટૂંકા ગાળામાં માતબર રકમનો ફાળો એકત્ર કર્યો છે. આ ફાળાની રકમ હજુ પણ વધી જ રહી છે. આ એકત્ર થયેલા ફાળાની નોંધ ઠેક ઠેકાણે લેવાઈ રહી છે અને મોરબીના ઉદ્યોગપતિઓની ઉદારતાને બિરદાવવામાં આવી રહી છે. સીરામીક એસોસિએશન દ્વારા હજુ ફાળો એકત્ર કરવાનું ચાલુ જ છે. જે કોઈ સેવાભાવી શહીદોના પરિવારના લાભાર્થે અનુદાન આપવા ઈચ્છતા હોય તેઓ ૯૭૨૭૫૭૦૮૫૦ નંબર પર વૉટ્સઅપ કરી શકશે. નોંધનીય છે કે એકત્ર કરવામાં આવેલ ફાળો સીરામીક એસોસિએશન દ્વારા સીધો શહીદના પરિવારોના ખાતામાં જમા કરી દેવામાં આવનાર છે. અત્યાર સુધીમાં ફાળો આપનાર કંપનીઓની યાદી.. 1 Icon Group 251,000 2 Motto Group 251,000 3 QUTONE CERAMIC 251,000 4 Simpolo group 251,000 5 Varmora Group. 251,000 6 Asian Granito (india) Ltd 151,000 7 Kalyan Group 151,000 8 Krishna Colour Chem 151,000 9 Patel Pan Group, opp New S T Stand 151,000 10 Umiya Navratri mahotsav 151,000 11 Kush Tredars Maheshbhai Bhorania 111,111 12 Colortile Group 111,000 13 Commandar Creanza Amora Group 111,000 14 Coral Group 111,000 15 face groups (FEA Soriso BLUARUT group) 111,000 16 Radhe Gasifayear 111,000 17 Ramoji granite 111,000 18 Sunhearrt group 111,000 19 Spectrum jhonson tiles pvt ltd 101,000 20 Eros Sanitryware 100,000 21 safari gold Himatnagar 100,000 22 Affil Vitrified 51,000 23 Alliance vitrified pvt ltd 51,000 24 Ambani Group 51,000 25 Antique MARBONITE 51,000 26 Comet Granito 51,000 27 D.M. Loria Ex. Officer Forus 51,000 28 DHARTI MINERALS GROUP 51,000 29 Fusion Markerting 51,000 30 Govindbhai dabhi 51,000 31 Granoland tiles llp 51,000 32 itaca group 51,000 33 Jaxx Vitrifed 51,000 34 Landgrace ceramic pvt ltd 51,000 35 Lavish group 51,000 36 Lexus Granito (i) ltd 51,000 37 LEZORA VITRIFIED 51,000 38 lioli ceramica 51,000 39 millennium 51,000 40 Ramavat Tiles 51,000 41 Ramest Granito LLP 51,000 42 REY & SIMBEL 51,000 43 royale touche vitrified 51,000 44 Shivam blackrock 51,000 45 siyam coal 51,000 46 Somany fine Vitrified Pvt Ltd 51,000 47 Soncera group 51,000 48 Valencia ceramic 51,000 49 Vidres India ceramic pvt ltd 51,000 50 wallcera tiles Pvt.ltd. 51,000 51 Zealtop Granito Pvt Ltd 51,000 52 Orecal ceramic Himatnagar 50,000 53 Coral Gold Tiles 35,000 54 Urdanart 35,000 55 orinda group 31,000 56 Victory ceratech /pavit ceramics 31,000 57 MANHAR MIRRORS 25,551 58 Aqutop Sanetary 25,000 59 Art Tile LLP 25,000 60 Asta ceramic. 25,000 61 Astila ceramic. 25,000 62 Axison vitrified 25,000 63 Blueart Granito 25,000 64 Bluezone vitrified 25,000 65 Bravat Granito llp 25,000 66 Bronze Granito 25,000 67 Claystone Granito 25,000 68 Crevita Granito Pvt Ltd 25,000 69 Elica Vitrifed 25,000 70 Emcer ceramic 25,000 71 exotica Ciramic pvt. Ltd. 25,000 72 Face ceramic- 25,000 73 favouriteplus 25,000 74 Fea ceramic- 25,000 75 Flavour Granito 25,000 76 hexa ceramic 25,000 77 hollis vitrified 25,000 78 Jaybhai GPCB CONSULTANT 25,000 79 Jaydeep Industrice (feet) 25,000 80 Kajaria 25,000 81 Keda ceramic 25,000 82 Kera Vitrified LLP 25,000 83 Lacera Tiles 25,000 84 liza tiles pvt ltd 25,000 85 Magic ceramic 25,000 86 maps granito Pvt ltd 25,000 87 mega vitrified 25,000 88 Multistone Granito 25,000 89 NICE CERAMIC 25,000 90 Nice Ceramic 25,000 91 Nobel wall tiles (specto) / nobel sanitary wares 25,000 92 NOKEN VITRIFIED 25,000 93 Olwin Granito 25,000 94 Option ceramic group 25,000 95 Orb ( Midas ) ceramic 25,000 96 Perth ceramic Pvt ltd 25,000 97 PLATINA VITRIFIED PVT LTD 25,000 98 Platina Vitrified Pvt Ltd 25,000 99 Platinum Ceramic 25,000 100 Proton Granito 25,000 101 Pulsar Tiles 25,000 102 Qbo Office Staff 25,000 103 range ceramic 25,000 104 Rosata Vitrifed 25,000 105 Royalica tiles 25,000 106 Sanford 25,000 107 Sanskar group 25,000 108 Savion Qbo 25,000 109 segam 25,000 110 Seron Group 25,000 111 signature ceramic pvt ltd 25,000 112 Signature coal 25,000 113 Siyaram Granito 25,000 114 Skytouch vitrified 25,000 115 Solo ceramic 25,000 116 Sologress Granito 25,000 117...