મોરબી : પરફેક્ટ મારુતિના શોરૂમમાં ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ થયા.. તસ્કરોએ શોરૂમની તિજોરી તોડવાનો કર્યો હતો પ્રયાસ..જુઓ cctv ફૂટેજ.. #morbiupdate https://youtu.be/0TDBp3B9zPQ