મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે ગઈકાલે જુના બસ્ટેન્ડ નજીક મચ્છીપીઠમાંથી આરોપી અવેષ ઉર્ફે ચાયણો સલીમભાઈ મોવરને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.