મોરબી : મોરબી સીએ એસોસિએશનના પ્રમુખ સીએ વિજય સીતાપરાના 50માં જન્મદિવસ નિમિતે આગામી તા.19 ને સોમવારના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સંસ્કાર બ્લડ બેંક, જીઆઇડીસી નાકે, મોરબી ખાતે સવારે 9 થી 12 દરમિયાન કરવામાં આવ્યું છે. આ સેવા કાર્યમાં જોડાવા સર્વેને આયોજક સીએ એસોસિએશન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..