મોરબી કબીરટેકરી શેરી નં. 7 માંથી આજે સવારે ખુલી જગ્યા કચરા માંથી ભ્રુણ મળી આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા મોરબી એ ડીવીજન પોલીસ મથકના હિતેશભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પહોચિ ગયો હતો. પ્રાથમિક તપાસ કરતા ભ્રુણ આસરે ચાર માસનું લાગે છે. વધુ તપાસ માટે ભ્રુણને પીએમ અર્થે હોસ્પીટલ મોકલ્યું છે.