મોરબી : તાજેતરમાં પરશુરામ ધામ, મોરબી ખાતે સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની મિટિંગ મળેલ, જેમાં એન. એન. ભટ્ટને સર્વાનુમતે સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી શહેરના પ્રમુખ તરીકે બિનહરિફ વરણી કરવામાં આવેલ છે. જે વરણીને વધાવી સૌરાષ્ટ્ર - કચ્છના તમામ હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવેલ છે.