મોરબી જિલ્લામાં એક વર્ષમાં 27138 દસ્તાવેજ નોંધાયાસૌથી વધુ એપ્રિલ 2023મા 3680 અને માર્ચ 2024મા 2878 દસ્તાવેજ નોંધાયા : સરકારને 17.90 કરોડની આવકMorbi: સિરામિક સીટી મોરબીમાં મંદીના વાદળો વચ્ચે પણ વર્ષ 2023 - 2024મા વર્ષ દરમિયાન 27138 દસ્તાવેજની નોંધણી થઈ હતી અને સરકારને દસ્તાવેજ નોંધણી બદલ કુલ મળી 17.90 કરોડની આવક થવા પામી હતી.મોરબી જિલ્લા સબ રજિસ્ટ્રાર કચેરીના સતાવાર આંકડા મુજબ, એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન મોરબી જિલ્લામાં 27138 દસ્તાવેજની નોંધણી થઈ હતી જેમાં સૌથી વધુ દસ્તાવેજ એપ્રિલ 2023મા 3680 દસ્તાવેજની નોંધણી થઈ હતી. મોરબી જિલ્લામાં દસ્તાવેજની નોંધણી બદલ સરકારને 12 કરોડથી વધુની સ્ટેમ્પડ્યુટીની આવક થઈ હતી.મોરબી જિલ્લામાં દર મહીને સરેરાશ 1800થી 1900 જેટલા દસ્તાવેજની નોંધણી થાય છે જેમાં નવેમ્બર માસમાં સૌથી ઓછા 1724 દસ્તાવેજ નોંધાયા હતા. વર્ષ 2023 - 24મા સરકારને કુલ મળી 17.90 કરોડની આવક થવા પામી હતી.વર્ષ 2023-24 માં નોંધાયેલ દસ્તાવેજોની વિગતમહિનોનોધાયેલ દસ્તાવેજસ્ટેમ્પ ડયુટી આવકનોંધણી ફી આવકએપ્રિલ-૨૦૨૩368014760141923261362મે-૨૦૨૩25679455340416146411જુન-૨૦૨૩17857374824010326930જુલાઈ-૨૦૨૩213110124095614319330ઓગસ્ટ-૨૦૨૩22538830109313775180સપ્ટે-૨૦૨૩18639290628413060355ઓકટો-૨૦૨૩19058853805211547255નવે-૨૦૨૩17247773855411080321ડીસે-૨૦૨૩20448149582911201026જાન્યુ-૨૦૨૪20688493656113887570ફેબ્રુ-૨૦૨૪22408683664313577650માર્ચ-૨૦૨૪287818347011226818310Total27,1381,20,13,67,14717,90,01,700