મોરબી : મોરબી સીટી એ.ડી.વી. પોલીસ સ્ટેશન ખાતે સને ૧૯૯૩ થી ૨૦૧૫ દરમ્યાન બીનવારસી મળી આવેલ ટુ વ્હીલર તથા ફોર વ્હીલર જી.પી.એકટ ૮૨(૨) મુજબ બીનવારસી કબ્જે કરેલ વાહનોની હરરાજીમાં રસ ધરાવનાર વ્યકિતઓને મોરબી સીટી એ ડીવી પોસ્ટે ખાતે તા.૦૨/૧૧/૨૦૧૭ ના સવારે ૧૦-૦૦ કલાકે હાજર રહેવા પોલીસ ઇન્સ્પેકટર,મોરબી સીટી એ ડીવી,પોલીસ સ્ટેશન-મોરબીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.