મોરબી : શક્ત શનાળા નિવાસી ભુદરભાઈ છગનભાઈ ફુલતરીયા તે તરુણભાઈના પિતા તથા ચંદુભાઈના ભાઈનું તા. 2-9-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4-9-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન કુંભરવાળી શેરી, શક્તિ માતાજી મંદિર સામે, મુ. શક્ત શનાળા ખાતે રાખવામાં આવેલ છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 9978882852 / 9879292371