મોરબી: ભાવિશાબેન ધવલભાઈ શેરસીયા (ઉંમર વર્ષ 27) તેઓ ધવલભાઇ શેરસિયાના પત્ની તેમજ સ્વ. છગનભાઈ શેરસીયા, ગોવિંદભાઈ સરસિયા, સ્વ. ગણેશભાઈ શેરસીયા અને રમેશભાઈ શેરસીયાના પુત્રવધુ તેમજ રમેશભાઈ રણછોડભાઈ અંદરપા અને નિર્મળાબેન રમેશભાઈ અંદરપાની પુત્રી તથા કૌશિકભાઈ રમેશભાઈ અંદરપાની બહેન અને ક્રિષ્નાબેન કૌશિકભાઈ અંદરપાની નણંદ, પ્રથમભાઈ કૌશિકભાઈ અંદરપાના ફઈનું તારીખ 17/07/2026 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 20/07/2026 ને સોમવારના રોજ સવારે 08 થી 10 કલાકે શિવ દર્શન એપાર્ટમેન્ટ, શ્રીમદ રાજ-2, પંચાસર રોડ, મોરબી ખાતે રાખેલ છે.