મોરબી : નવગામ ભાટિયા નિવાસી ભારતીબેન ભુપેન્દ્રભાઈ આશર (ઉ.વર્ષ ૭૩), તે ભુપેન્દ્રભાઈ મથુરાદાસ આશરના પત્ની તેમજ નીરજભાઈ, મેહુલભાઈ, દેવાંશીબેન, નીપાબેનના માતૃશ્રી તથા પૂનમબેન, ચાંદનીબેન, જયેશભાઇ સંપટ, અમિતભાઇ ઉદેશીના સાસુ અને રમેશભાઈ સંપટ અને નગીનભાઈ સંપટના બહેનનું તા. ૧૭-૧૦-૨૦૧૯ (ગુરુવાર)ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૧૮-૧૦-૧૯ને (શુક્રવાર)ના રોજ સાંજે ૫ વાગે નવગામ ભાટિયાની વાડી, ઝવેરી શેરી, મોરબી ખાતે રાખેલ છે. ઉઠમણું બંને પક્ષનું સાથે રાખેલ છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274