મોરબી : મૂળ મોડપર નિવાસી ભાણજીભાઈ રેવાભાઈ બાવરવા (ઉ.વ.83)નું તા.22ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 24ને શનિવારના રોજ સવારે 8થી 10 બ્લોક નં.93, વધર્માનનગર, મોરબી-2 ખાતે રાખેલ છે. લી. જયંતીભાઈ કરમશીભાઈ બાવરવા શાંતિભાઈ કરમશીભાઈ બાવરવા વસંતભાઈ કરમશીભાઈ બાવરવા