મોરબી : ભગવતીબેન જ્યંતીલાલ રાવલ ઉ.વ.95 તે સ્વ.જ્યંતીલાલ રાવલના ધર્મપત્ની તથા વિનોદભાઈ, પ્રફુલભાઈના માતા અને મહેશ, ધાર્મિક, અરુણા, પૂજાના દાદીનું તા.5 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.7ના રોજ સાંજે 4 થી 5 દરમ્યાન તેમના નિવાસસ્થાન આરાધના ટાવર, મૂંનનગર ચોક મોરબી ખાતે રાખેલ છે મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en