મોરબી : જેતપર (મરછુ) ખાતે ધાવડી માતાજી મંદિરે ચૈત્ર સુદ-બીજ ગુરુવાર તા. 26/03/2020ના રોજ બીજનો ઉત્સવ તથા મહાપ્રસાદ બંધ રાખવામા આવેલ છે. જેની તમામ ભકતોએ નોધ લેવા જણાવેલ છે.