મોરબી: મૂળ રાજકોટ હાલ જામનગરવાસી કિશોરકુમાર એલ કેલૈયા ઉં.વ. 59 તે, કમલભાઈ (મો.નં. 9712279986- મોરબી)ના પિતા તથા સંગીતાબેન કિશોરભાઈ (9727632642)ના પતિ તથા ચંદુભાઈ એમ ભગલાણી (9913052550)ના સસરાનું તારીખ 5ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 8ને ગુરુવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.