મોરબી : આવનાર લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ચાલી રહેલા ચેકીંગ દરમ્યાન સી.ટી.બી.ડીવી પોલીસે એક ઇસમને પાંચ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી પાડ્યો છે. મૂળ પાટડીના વાસોરીયાવાસ, રાવળવાસના નાકા પાસે, હાલ ગાયત્રીનગર, સરકારી સ્કૂલ પાસે, મોરબી ખાતે રહેતા ભાવેશ છોટાલાલ વ્યાસને ઉં.વ.26 રોમાનોવ વોડકા પ્રીમિયમ બ્રાન્ડની 5 બોટલ દારૂ કિંમત રૂ. 1500 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news