મોરબી : મોરબીના સેવાભાવી વૈદ કિશોરભાઈ વાળંદ દ્વારા તેમના માતુશ્રી જયાબેન મુળજીભાઈ દશાડિયાના સમરણાર્થે તા.૨૦મી થી ત્રણ મહિના સુધી સવારે ૭ થી ૮ વસંત પ્લોટ ૧૦ વિજય હૈર ડ્રેસર મોરબી ખાતે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. દિવ્ય વનસ્પતિ માંથી બનાવેલ ઉકાળો શિયાળામાં અમુત હોય જે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, જીણોતાવ, જૂની શરદી જેવા રોગો માટે રામબાણ ઈલાજ હોય જાહેર જનતા ને લાભ લેવા લેવોનો અનુરોધ કરાયો છે, વધુ વિગતો માટે વૈદ કિશોરભાઈ મુળજીભાઈ દશાડિયા મો.9624012474 ઉપર સંપર્ક કરવો.