મોરબી : સોની નિલેશભાઈ શાંતિલાલ રાણપરા (ઉંમર 50) તે ગો.વા.સોની શાંન્તિલાલ જેઠાલાલ રાણપરા(સમ્રાટ જવેલર્સ વારા)ના પુત્રનું તા.29.1.21ને શુક્રવારે શ્રીજી ચરણ પામેલ છે. વર્તમાન કોરોનાની સ્થિતના કારણે સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. ટેલિફોનિક બેસણું : તારીખ 30-1-21ને શનિવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી લી. કિશોરભાઈ રાણપરા +919879530620 ભાવેશભાઈ રાણપરા +919825223034 અંકુરભાઈ રાણપરા +919898223344 નિકુંજભાઈ રાણપરા +919724826867