મોરબી : મોરબી નિવાસી ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ મધુબેન જગદીશભાઈ પંડ્યા (ઉ.વ. ૬૧) તે જગદીશભાઈ રાતીલાલના પત્ની, સ્વ.ભુપેન્દ્રભાઈ પંડ્યાના ભાભી, મૌલિક પંડ્યા (જેટકો)ના ભાભુનું તા. ૧/૨/૨૦૨૧ સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું ૪/૨/૨૦૨૧ ગુરુવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. ચંદ્રકાન્ત આર. પંડ્યા (મો. ૯૯૨૫૯ ૫૭૩૭૪), જગદીશ આર. પંડ્યા (મો. ૯૦૯૯૦ ૬૨૨૨૫)