મોરબી : મોરબી નિવાસી ચંચળબેન ગોવિંદભાઇ ચૌહાણ તે નૌતમલાલ તથા દિલીપભાઈના માતૃશ્રી અને હિરેન્દ્રભાઈ તથા જયનીશના દાદીમાંનું તા.19ના રોજ થયેલ છે, સદ્દગતનું બેસણું તા.22ને ગુરુવારે સાંજે 4-30 થી 6 મોચી મંદિર, મોરબી ખાતે રાખેલ છે.