મોરબી: જેતપર (મચ્છુ) નિવાસી મનજીભાઈ જુઠાભાઈ ટેંટિયા તે હરદાસભાઈ મનજીભાઈ ટેંટીયા અને વિઠ્ઠલભાઈ મનજીભાઈ ટેંટીયાના પિતા તેમજ મિતેન્દ્રભાઈ અને શ્યામભાઈના દાદાનું તા. ૫/૧૧/૨૦૨૧ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. મોબાઇલ - ૯૮૭૯૧૪૩૭૦૫, ૯૭૨૩૭૫૧૩૨૦, ૯૯૯૮૮૭૫૧૯૯