મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી જીજ્ઞેશભાઈ નટવરલાલ ભાલારાનું તા.14ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4થી6 દરમિયાન તેમના નિવાસસ્થાને ન્યુ ગાયત્રી નગર હનુમાનજી મંદિર નાની વાવડી ગામે મોરબી ખાતે રાખેલ છે.