મોરબી : જશવંત દેવસિંહ સોલંકી (બટુકભાઈ)નું તા.11ના રોજ અવસાન થયેલ છે.સતગતનું બેસણું તા.13ના રોજ સાંજે 4થી6 દરમિયાન વાઘેશ્વરી મંદિર.મચ્છુ બારી રોડ મોરબી ખાતે રાખેલ છે.