મોરબી : યોગેશભાઈ જોશી તે રમેશભાઈ એમ. પંડ્યા (ઘડિયાળી, કુબેરનાથ રોડ વાળા)ના જમાઈનું તા.6 ના રોજ અવસાન થયેલ છે.સદગતનું પિયર પક્ષનું બેસણું તા.10 ના રોજ સાંજે 4 થી 6 દરમિયાન લક્ષમીનારાયણનું મંદિર ,લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.