મોરબી : મૂળ ખાનપરના નિવાસી અને હાલ મોરબી રહેતા રમીલાબેન રમણિકભાઈ મહેતા(ઉ.81) તે રમણિકભાઈ શામજીભાઈ મહેતાના ધર્મ પત્નીનું તારીખ 5/9/2020ના રોજ અવસાન થયેક છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 7/9/2020 ને સોમવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી રાખેલ છે. (મહેશભાઈ 9869374160, નિલેશભાઈ 9428264993, હિતેશભાઈ 9825829993, અમિતભાઇ 9265212352)