મોરબી : મોરબી નિવાસી જગદીશભાઈ મોહનભાઇ ગંદાનું તા.29ને સોમવારના રોજ અવસાન થયેલ છે, સદગતનું ટેલિફોનિક બેસણું તા.2ને શુક્રવારના રોજ સાંજે 5થી6 રાખેલ છે. મો.8264554009, 9638619670, 9228123528, 7567678282, 9624696058