મોરબી : આશાબેન રાજેશભાઈ નાગોર ઉં.વ. 60 તે, રાજેશભાઇ પિતામ્બરભાઈ નાગોરના પત્ની તથા મિતેશભાઈ અને વિજયભાઈના માતાનું તારીખ 9-2-20ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગત બેસણું તારીખ 10/02/2020ને સોમવારે સાંજે 4થી 5 કલાકે, જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે.