મોરબી : મોરબીમાં આજે તા. 21ના રોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના ઉપપ્રમુખ રંજનબેન સંઘાણીની આગેવાનીમાં આશરે 20 જેટલા આંગણવાડી કર્મચારીઓ દ્વારા પગારવધારા સહિતની માંગણીઓને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે. આમ, મોરબીમાં આંગણવાડી કર્મીઓના પગારવધારાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.