મોરબી : મોરબીના સજનપર ગામના સ્વ.શ્રી અમુભાઈ વિરાભાઈ જાદવ ઈશ્વર ચરણ પામેલ છે. અને જેમની ઉતરક્રિયા તા.૨૪-૦૩-૨૦ને મંગળવારના રોજ રાખવામાં આવી હતી. પરંતુ હાલ સમગ્ર વિશ્વમાં અને ગુજરાતમાં ફેલાવયેલા કોરાના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે અને સરકારશ્રીના આદેશ મુજબ ઉતરક્રિયા રદ કરાઈ છે. જેની સર્વ સગા-વ્હાલા તથા લાગતાં-વળગતાએ નોંધ લેવા સમસ્ત જાદવ પરિવાર દ્વારા અપિલ કરાઈ છે.