મોરબી : મોરબી નિવાસી મુ.નિ. અમરીશભાઈ વશરામભાઈ સરડવા (ઉ.વ.81) તે મહેશભાઈ (મો.નં. 9825031123)ના પિતા, શિવમના દાદા તથા નાગજીભાઈ અને કરમશીભાઈના ભાઈનું તા. 12-5-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 15-5-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ગુરુ લાભદે હોલ, લીલાપર - કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.