મોરબી : બગથળા નિવાસી અંબારામભાઈ નથુભાઈ મેરજા (ઉં.વ. 62) તે શ્યામના પિતા, હંસાબેનના પતિ, હરખજીભાઈ અને સ્વ. ધીરજલાલના ભાઈનું તારીખ 24-9-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-9-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 કલાકે નકલંકવાડી, મુ. બગથળા, તા.જિ. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.