મોરબી : મોરબીમાં 181 અભયમની ટીમને એક અજાણી મહિલા મળી આવી છે પ્રાથમિક તપાસમાં આ મહિલા બોલી કે સમજી શકતા ન હોવાનું જાણવા મળ્યું છે, હાલ 181 ની ટીમે આ મહિલાને એ ડિવિઝન પોલીસ ને સોંપી દીધી છે જેથી કોઈને આ મહિલાના વાલી વારસનો પતો લાગે તો મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ફોન ન 02822230188 માં જાણ કરવા અનુરોધ કરાયો છે.