મોરબી : વાનળિયા (શારદાનગર) નિવાસી આયશાબેન સુલેમાનભાઈ સુમરા તે જુમાભાઈ અને દાઉદભાઈના માતાનું તા. 29-6-2025 ને રવિવારના રોજ વફાત થયેલ છે. તેમનું બેસણું તા. 1-7-2025 ને મંગળવારના રોજ સવારે 10:30 થી 11:30 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન વનાળિયા (શારદાનગર) ખાતે રાખવામાં આવ્યું છે.