મોરબી : મોરબીના નાગર પ્લોટમાં રહેતા ઉશલભાઇ ભરતભાઇ ગોહેલ, ઉ.વ.૨૮ ધંધો.વેપાર વાળાનું GJ-03-FM-0299 નંબરનું હોન્ડા એકટીવા મોટર સાયકલ કિમત રૂપિયા.૨૦૦૦૦ વાળુ ચોરાઈ જતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.