મોરબી : શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ અભયભાઈ બાલાશંકર દવે તે ઉર્વશીબેનના પતિ, કશીશના પિતા, સ્વ.હિતેશભાઈના નાના ભાઈ, હેતલબેનના દિયર, જીગરના કાકા, નરેન્દ્રભાઈ ત્રિવેદીના જમાઈ તથા ભાવિનભાઈ ત્રિવેદીના બનેવીનું તા.13ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.16ને ગુરૂવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી રોકડીયા હનુમાન, ઘુંટુ રોડ, નવા આઈટીઆઈ પાછળ, ધર્મ ગંગા સોસાયટી, હનુમાનજી મંદિર વાળી ગલી, નવી પીપળી, મોરબી-2 ખાતે રાખેલ છે. ઉઠમણું બન્ને પક્ષનું સાથે જ રાખેલ છે. તમામ પ્રકારની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.