મોરબી : મોરબીના રંગપર નજીકની એક ફેકટરીમાંથી સગીરાનું અપહરણ થતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર રંગપર નજીક પેપર મિલમાં રહીને તેનો પરિવાર મજુરી કરે છે. શ્રમિક પરિવારની ૧૬ વર્ષની સગીર દીકરીને આરોપી રામવિલાસ વીરેન્દ્રકુમાર રહે. યુપી વાળો લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે સગીરાના અપહરણનો ગુન્હો નોંધી અપહૃત સહિત આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne