મોરબી : મોરબીના શુકન માઈક્રો મિનરલના માલિક ભાવેશભાઈ ગોધવિયાએ પોતાના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરી હતી. ભાવેશભાઈએ જન્મદિવસ નિમિતે ખોટો ખર્ચો કે મિત્રો સાથે પાર્ટી કરવાને બદલે 125 જેટલા વૃક્ષો વાવ્યા હતા અને વૃક્ષોનું જતન કરીને પર્યાવરણ બચાવવાની અપીલ કરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne