મોરબી : મોરબીમાં એસ.એસ.સી. (SSC) અને એચ.એસ.સી. (HSC) ની પુનઃ પરીક્ષામાં તારીખ 12-06-2026 ના રોજ સામાજિક વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર વિષયના પેપર હતા. આ પરીક્ષા દરમિયાન બંને વિષયનાં મળીને કુલ 106 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. મોરબી ઝોનલ અધિકારીઓ દ્વારા આ અંગેની સત્તાવાર આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે.SSC પરીક્ષા: સામાજિક વિજ્ઞાન (કોડ 10)મોરબી ઝોન 125 ખાતે લેવાયેલ SSC ની પરીક્ષામાં નીચે મુજબની સ્થિતિ રહી હતી:• ગુજરાતી માધ્યમ: કુલ 227 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 147 હાજર અને 80 ગેરહાજર રહ્યા હતા.• અંગ્રેજી માધ્યમ: કુલ 8 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 7 હાજર અને 1 ગેરહાજર રહ્યો હતો.• ઝોન કુલ: સામાજિક વિજ્ઞાન વિષયમાં કુલ 235 પરીક્ષાર્થીઓમાંથી 154 હાજર રહ્યા હતા, જ્યારે 81 ગેરહાજર નોંધાયા હતા.HSC પરીક્ષા: અર્થશાસ્ત્ર (કોડ 022)મોરબી ઝોન 35 ખાતે સવારના સત્રમાં લેવાયેલ HSC ની પરીક્ષામાં નીચે મુજબની સ્થિતિ રહી હતી:• ગુજરાતી માધ્યમ: કુલ 80 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 55 હાજર અને 25 ગેરહાજર રહ્યા હતા.• અંગ્રેજી માધ્યમ: કુલ 3 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 3 હાજર રહ્યા હતા અને 0 ગેરહાજર રહ્યા હતા.• ઝોન કુલ: અર્થશાસ્ત્ર વિષયમાં કુલ 83 પરીક્ષાર્થીઓમાંથી 58 હાજર રહ્યા હતા, જ્યારે 25 ગેરહાજર નોંધાયા હતા.#Morbi #MorbiUpdate #SSCExam #HSCExam #SupplementaryExam2026 #EducationNews #GujaratBoard