મોરબી : હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે. ત્યારે મોરબીના રહીશ મહેકબાનુ જાવીદભાઈની 7વષૅની દીકરીએ પવિત્ર રમજાનનુ 17મુ રોજુ રાખી અલ્લાહની બંદગી કરેલ છે.