મોરબી : મોરબી તાલુકાના વાઘપર ગામમાં રહેતા રસિકભાઈ કડીવારની 7 વર્ષની પુત્રી રૂત્વાએ પોતાના ગલ્લાની બચતમાંથી રૂ. 1805 રામમંદિરમાં અર્પણ કર્યા હતા. રૂત્વાએ તેના મોટા દાદી સ્વ. વજીબાની પ્રથમ વાર્ષીક પુણ્યતિથિ નિમિત્તે રામમંદિર નિર્માણ કાર્યમાં આર્થિક યોગદાન આપ્યું છે. અને રામભક્તિનો પરિચય આપ્યો છે.