મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમમાં બજરંગદાસ બાપુની પુણ્યતિથી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂજા, આરતી, ધૂન અને પ્રસાદનો લાભ ભાવિકોએ લીધો હતો. આ કાર્યક્રમ આશ્રમના મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં યોજાયો હતો.