મોરબી : મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ઓમપ્રકાશ હરલાલજી ખીલેરી (ઉ.વ.37, રહે. સરનાઈ- ઝાલોર, રાજસ્થાન) સામે જિલ્લા મેજિસ્ટ્રેટના પાસા હુકમ અન્વયે તેને પકડી પાસા હેઠળ લાજપોર મધ્યસ્થ જેલ-સુરત હવાલે કરવામાં આવ્યો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..