મોરબી : મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે તારીખ 15 જૂન ને શનિવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી ગુજરાતના જાણીતા ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો. સવજી નકુમ સેવા આપશે. જેમાં બાળવિકાસમાં થતી તકલીફ જેવી કે સી.પી.બાળક, ઓટીઝમ, હાઈપર એક્ટીવ, ડાઉન સિન્ડ્રોમ, બોલવામાં તથા સમજવામાં તકલીફ, બિહેવિયર પ્રોબ્લેમ, ભણવામાં થતી તકલીફ માટે વિવિધ થેરાપી જેવી કે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, સ્પીચ થેરાપી, સેન્સરી ઈન્ટ્રીગેશન, કોગ્નીટીવ થેરાપી વગેરે વડે સારવાર કરવામાં આવશે.મોરબી - 1સોમનાથ પ્લાઝા, 3જો માળ, મામા ફટાકડા પાસે, રવાપર રોડ, મોરબી.સંપર્ક :97278 41107સરનામુંમોરબી - 2શિવ કોમ્પલેક્ષ, 2જો માળ, સંતોષ સિલેકશનની બાજુમાં, સર્કિટ હાઉસ રોડ, મોરબી - 2સંપર્ક :97278 41107