મોરબી : મોરબીમાં રહેતા હાર્દિકભાઈ અમૃતલાલ કગથરાને એક પાકીટ મળી આવ્યું છે. આ પાકિટમાં પરમાર પ્રવિણકુમાર વશરામભાઇ (રેહ. નીલકમલ સોસાયટી, લીલાપર રોડ, મોરબી) નામના વ્યક્તિના અગત્યના ડોક્યુમેન્ટો છે. જેથી જે કોઈનું પણ આ પાકીટ હોય તેમને હાર્દિકભાઈ અમૃતલાલ કગથરાનો 9913623782 પર સંપર્ક સાધી યોગ્ય ખરાઈ કરીને આ પાકીટ મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news