મોરબી : મોરબી ઝોન 125 ખાતે જૂન 2026 ની એસ.એસ.સી. ની પુનઃ પરીક્ષા યોજાઈ રહી છે. આજ રોજ લેવાયેલ સામાજિક વિજ્ઞાન (કોડ 10) ની પરીક્ષામાં મોરબી ઝોનમાં કુલ 235 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી 154 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે 81 પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.માધ્યમ અનુસાર હાજર અને ગેરહાજર પરીક્ષાર્થીઓનો આંકડોગુજરાતી માધ્યમ: • કુલ: 227 • હાજર: 147 • ગેરહાજર: 80અંગ્રેજી માધ્યમ: • કુલ: 8 • હાજર: 7 • ગેરહાજર: 1ઝોન કુલ: • કુલ: 235 • હાજર: 154 • ગેરહાજર: 81#Morbi #MorbiUpdate #SSCExam #SupplementaryExam2026 #EducationNews #GujaratBoard