મોરબી : મોરબીના હરીપર કેરાડા પાસેના ક્લોરિસ કોટિંગ દ્વારા ગઈકાલ તારીખ 1ને ગુરુવારે કંપનીમાં 400 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. મોરબીના ક્લોરિસ કોટિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગઈકાલ તારીખ 1ને ગુરુવારે કંપનીના સભ્યો દ્વારા 400 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આધુનિક સમયમાં વસ્તીવધારાને કારણે જંગલો આડેધડ કપાય છે. સર્વત્ર સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલોનું રાજ સ્થપાઈ રહ્યું છે. વધુને વધુ પ્રગતિ કરવાની લાહ્યમાં પ્રકૃતિનો લોકો છેદ ઉડાડી રહ્યા છે. ત્યારે મોરબીના ઉદ્યોગો દ્વારા મોરબી તથા આસપાસના વિસ્તારને હરિયાળા બનાવવા તથા હવાને શુદ્ધ કરવા માટે વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જ અંતર્ગત ક્લોરિસ કોટિંગ દ્વારા ગઈકાલે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne