મોરબી : મોરબીના આઈઝેક સેનેટરી વેર દ્વારા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત આજ રોજ 350 જેટલા વૃક્ષોનું આરોપણ કરવામાં આવ્યું હતું. સીરામીકનગરી મોરબીમાં આવેલા આઈઝેક સેનેટરી વેર દ્વારા સીરામીક ઉદ્યોગો દ્વારા આરંભાયેલા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત આજ રોજ તારીખ 4ને ગુરુવારે લાકડધાર, માટેલ રોડ, ઢુવા ખાતે અંદાજે 350 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ દ્વારા હજુ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાનો તથા આ વાવેલા વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne