: મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને રંગ રોગાન કરી સુંદર બનાવી દેવામાં આવી છે. મોરબી જિલ્લા કલેક્ટર કચેરી સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા થોડી ઝાંખી થઈ ગઈ હતી ત્યારે ગાંધી જયંતીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગાંધીજીની પ્રતિમાને રંગ રોગાન કરવામાં આવ્યા છે. રંગ રોગાન બાદ પ્રતિમા અતિ સુંદર દેખાવા લાગી છે.