મોરબી : મોરબીની 1979ના મચ્છુ જળ હોનારતની ઘટનાને આગામી 11 ઓગસ્ટ 2017ના રોજ 38 વર્ષ પુરા થઇ રહ્યા છે. ત્યારે મોરબીવાસીઓ કયારેય ભૂલી ના શકે તે મોરબીના 1979ના ભયાનક મચ્છુ જળ હોનારત ઘટના પર મોરબીના દિલીપ બરાસરા અને અમદાવાદના હર્ષદ ગોહિલ અને દિલીપ ક્ષત્રિય દ્વારા બનેલી પ્રથમ અને એકમાત્ર ડોક્યુમેન્ટરી ફિલ્મ જુઓ... https://youtu.be/ATPfWSVvL7g