મોરબી : મોરબીમાં સમર્પણ હોસ્પિટલ પાછળ રહેતા મનજીભાઇ ઉર્ફે બટુકભાઇ ધામેચા દરજી ઉવ ૬૫ એ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર કેરોસીન છાટી કાંડી ચાંપી લેતા મરણ ગયેલ છે. ઘટના અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.